Home » photogallery » entertainment » WHY WATCH ABHISHEK BACHCHAN DASVI FILM FIND OUT HERE IN JUST 5 POINTS KM

Dasvi : અભિષેક બચ્ચનની 'દસવી' કેમ જોવા જેવી? અહીં જાણો, માત્ર 5 પોઈન્ટમાં

'Dasvi' Releasing on 7th April : અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ની દસવી (Dasvi) ફિલ્મ આજે નેટફ્લીક્સ (Netflix) અને Jio સિનેમા (JIO Cinema) પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં યામી ગોતમ (Yami Gautam) અને નિમરત કૌર (nimrat kaur) નું પાત્ર પણ દમદાર છે. આ ફિલ્મમાં કોમેડી, ડ્રામા સાથે ઈમોશન પણ ઉમેરવામાં આવ્યું છે, અને એક અલગ જ રસપ્રદ સ્ટોરી છે.