Home » photogallery » મનોરંજન » TARAK MEHTA: બબતીજીથી સુંદરવીરા સુધી.. શોમાં હોવા છતાય કેમ નથી જોવા મળી રહ્યાં આ પાત્રો?

TARAK MEHTA: બબતીજીથી સુંદરવીરા સુધી.. શોમાં હોવા છતાય કેમ નથી જોવા મળી રહ્યાં આ પાત્રો?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak Mehta Ka Ooltah Chashmah)આ શોનાં દરેક પાત્ર તેમનાં કામથી તેમની પ્રતિભાથી ઓળખાય છે. છેલ્લા 13 વર્ષોથી મનોરજંનનો અભિન્ન અંગ બની ગયેલાં શો તારક મેહતામાં એવાં ઘણાં કેરેક્ટર છે જેઓ શોમાં તો છે પણ છેલ્લાં ઘણાં સમયથી સિરિયલમાં દેખાયા નથી. ચાલો કોણ છે આ સ્ટાર્સ તેનાં પર કરીએ એક નજર.

  • 15

    TARAK MEHTA: બબતીજીથી સુંદરવીરા સુધી.. શોમાં હોવા છતાય કેમ નથી જોવા મળી રહ્યાં આ પાત્રો?

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 13 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો (Tarak Mehta Ka Ooltah Chashmah) દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની પોતાની આગવી ઓળખ છે. દરેક પાત્રની પોતાની ફેનફોલોઇંગ છે. અને સૌ કોઇ તેમનાં પાત્રમાં જામે છે. આ શોનાં દરેક પાત્ર તેમનાં કામથી તેમની પ્રતિભાથી ઓળખાય છે. છેલ્લા 13 વર્ષોથી મનોરજંનનો અભિન્ન અંગ બની ગયેલાં શો તારક મેહતામાં એવાં ઘણાં કેરેક્ટર છે જેઓ શોમાં તો છે પણ છેલ્લાં ઘણાં સમયથી સિરિયલમાં દેખાયા નથી. ચાલો કોણ છે આ સ્ટાર્સ તેનાં પર કરીએ એક નજર.

    MORE
    GALLERIES

  • 25

    TARAK MEHTA: બબતીજીથી સુંદરવીરા સુધી.. શોમાં હોવા છતાય કેમ નથી જોવા મળી રહ્યાં આ પાત્રો?

    સિરિયલમાં દયાભાભી એટલે કે દિશા વાકાણીનો (Disha Vakani) ભાઈ બનતો સુંદર એટલે કે મયૂર વાકાણી (Mayur Vakani) જેઠાલાલની નાકમાં દમ કરી દેતો તેનો સાળો છેલ્લા ઘણાં સમયથી શોમાં નજર આવ્યો નથી. ફેન્સ જીજા-સાળાની તૂતૂ મેમે મિસ કરવાં લાગ્યાં છે. પણ જ્યારથી દિશા વાકાણી સિરિયલમાં જોવા મળતા નથી. ત્યારથી જ સુંદર પણ ભાગ્યે જ શોમાં જોવા મળે છે. માનવામાં આવે છે કે દિશા વાકાણીને કારણે જ મયૂર પણ શોમાં ઓછો જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 35

    TARAK MEHTA: બબતીજીથી સુંદરવીરા સુધી.. શોમાં હોવા છતાય કેમ નથી જોવા મળી રહ્યાં આ પાત્રો?

    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર છેલ્લાં એક મહિનાથી બબીતાજીનો રોલ અદા કરનારી મુનમુન દત્તા (Munmun Dutta) આવી નથી. થોડાં સમય પહેલાં જ ચર્ચા હતી કે એક્ટ્રેસે સિરિયલ છોડી દીધી છે. જોકે, બાદમાં મુનમુન દત્તાએ નિવેદન જાહેર કર્યું હતું કે હાલમાં સિરિયલમાં તેનો ટ્રેક ના હોવાથી તે સેટ પર ગઈ નથી. તો શોનાં પ્રોડ્યૂસર અસિત મોદીએ સ્પષ્ટતા કરી હતી કે મુનમુને સિરિયલ છોડી નથી. તે આ સિરિયલનો જ હિસ્સો છે. મુનમુને કહ્યું હતું કે, તે જ્યારે પણ સિરિયલ છોડશે ત્યારે છડેચોક આ વાત જાહેર કરશે.

    MORE
    GALLERIES

  • 45

  • 55

    TARAK MEHTA: બબતીજીથી સુંદરવીરા સુધી.. શોમાં હોવા છતાય કેમ નથી જોવા મળી રહ્યાં આ પાત્રો?

    સિરિયલમાં રોશનભાભીનો રોલ પ્લે કરતી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી (Jeniffer Mistry) પણ છેલ્લાં કેટલાંક સમયથી જોવા મળી નથી. જેનિફર સાથે વાતચિતમાં તેણે કહ્યું હતું કે તેની તબિયત છેલ્લાં ઘણાં સમયથી સારી ના હોવાથી તે જોવા મળતી ન હતી. જોકે, તેણે ફરી એકવાર શૂટિંગ શરૂ કરી દીધું છે અને હવે તે ટૂંક સમયમાં જ સિરિયલમાં જોવા મળશે.

    MORE
    GALLERIES