Urfi Javed Latest Photos: આ વખતે ઉર્ફી જાવેદ (Urfi Javed) તેની નવી તસવીરોમાં એકદમ અલગ દેખાઈ રહી છે. તેનો લુક પહેલા કરતા ઘણો બદલાયેલો લાગે છે. તેણે શેર કરતાની સાથે જ તેની તસવીરો ઈન્ટરનેટ પર હિટ થઈ ગઈ છે. ઉર્ફીની આ તસવીરો જોઈને લાગે છે કે, તેણે તેની બિકીની પર બ્લૂ કલરની કોર્ટ પહેરી છે. ફોટો ક્રેડિટ-@urf7i/Instagram