Home » photogallery » entertainment » WHEN TAARAK MEHTA KA OOLTAH CHASHMAH FAME ARADHANA SHARMA CONFESSES HER PREGNANCY DURING LIVEIN RELATIONSHIP WITH HER BOYFRIEND MP

Taarak Mehta... ની 'ડિટેક્ટિવ' આરાધના શર્માને જ્યારે સતાવતો હતો પ્રેગ્નેન્સીનો ડર પછી..

આરાધના શર્મા (Aradhana Sharma) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. અને બિન્દાસ રીતે તેની પર્સનલ લાઇફ અંગે પણ થે વાત કરે છે. તે સ્પ્લિટ્સવિલા-12 (Splitsvilla 12)માંનજર આવી ચૂકી છે.