Change Language
ત્રણ ફિલ્મો, ત્રણ ગીતો અને ત્રણ એક્ટ્રેસ, પણ શર્ટ એક જ.. ધર્મેન્દ્રનો VIDEO VIRAL
ધર્મેન્દ્ર (Dharmendra)નો આ વીડિયો તેની ત્રણ ફિલ્મોનાં ત્રણ ગીતોનો વીડિયો વાયરલ થઇ રહ્યો ચે. જેમાં ધર્મેન્દ્ર ત્રણ અલગ અલગ એક્ટ્રેસ રાખી, શર્મિલા ટાગોર અને આશા પારેખ (Asha Parekh)ની સાથે નજર આવી રહી છે. પણ આ સૌમાં સૌથી કોમન વાત છે તેમનો એક શર્ટ
1/ 5


પણ ત્રણ ગીતોમાં એક કોમન વાત છે કે, શર્ટ, ધરમેન્દ્રએ આ ત્રણ ગીતોમાં એક જ શર્ટ-પેન્ટ પહેરેલું છે. (Photo: YouTube Grab)
2/ 5


ધર્મેન્દ્રનાં આ ગીતો તેની ફિલ્મો જીવન-મૃત્યુ, આયા સાવન ઝૂમ કે અને મેરે હમદમ મેરે દોસ્તનું છે. આ ગીતો છે સાથિયા નહી જાના.. ચલો સજના જહાં તક ઘટા ચલે.. અને ઝિલમિલ સિતારો કા આગન હોગા... (Photo: YouTube Grab)
3/ 5


ભલે જ ગીતો અલગ અલગ ફિલ્મોનાં છે, પણ ત્રણેય ગીતોમાં ધર્મેન્દ્રએ એક જ શર્ટ પહેરી છે. (Photo: YouTube Grab)
4/ 5


આ ગીતમાંથી એકમાં ધર્મેન્દ્ર રાખીની સાથે નજર આવે છે, એકમાં શર્મિલા ટાગોરની સાથે નજર આવે છે તો એકમાં તે આશા પારેખની સાથે નજર આવે છે. (Photo: YouTube Grab)