Home » photogallery » entertainment » WEDDING PREPARATION STARTS SEE HALDI CEREMONY PHOTOS OF RANVEER SINGH

રણવીરને ત્યા પણ લગ્નની તૈયારીઓ શરૂ, ચઢી પીઠી, સજાવ્યું આખું ઘર

સ્ટાઇલિશ એક્ટર રણવીર સિંહનાં ઘરની આ તસવીરો જોવા મળી છે જેમાં રણવીરનાં ગાલ પર પીઠી લાગેલી નજર આવે છે. અને તે તેની બહેન સાથે નજર આવે છે.