Home » photogallery » entertainment » WEB SERIES AASHARAM FAME TRIDHA CHOUDHARY SHARES HER BOLD PHOTOS ON SOCIAL MEDIA MP

'આશ્રમ'ની બબીતાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, ઇન્ટરનેટ પર હિરોઇનની તસવીરો VIRAL

બોલિવૂડમાં કદમ જમાવવાનાં પ્રયાસમાં લાગેલી ત્રિધા ચૌધરી (Tridha Choudhary)નો જન્મ કોલકાત્તામાં થયો હતો. ત્રિધાએ સ્ટાર પ્લસનાં શો 'દહલીઝ'થી કામ કરી તેનાં કરિઅરની શરૂઆત કરી હતી.