નોંધનીય છે કે ડિપ્રેશનમાંથી બહાર આવી ફરી એક વાર ટીવી પડદે વાપસી કરી રહ્યો છે. તે પોતાનો વજન ઘટાવડવા માટે જિમમાં પરસેવો પાડી રહ્યો છે. દિવાળી પર તે પોતાના શોની ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યો છે. એવામાં કપિલ શર્માના ફેન્સ માટે વધુ એક ખુશખબરી છે. પ્રોફેશનલ સાથે તેઓ પર્સનલ લાઈફને પણ આગળ વધારી રહ્યો છે.