અવનીતનો કિલર લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. ફોટોઝ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'તારી પરથી નજર હટાવવીમુશ્કેલ છે', જ્યારે બીજા યુઝરે લખ્યું, 'તમારી દરેક અદા શાનદાર છે.' ત્રીજાએ લખ્યું, 'એકદમ કાતિલ.' આ સિવાય ઘણા યુઝર્સ કોમેન્ટ બોક્સમાં ફાયર ઈમોજીનો વરસાદ કરતા જોવા મળ્યા હતા.