Home » photogallery » entertainment » VIVAAH ACTRESS AMRITA RAO PREGNANT PHOTOS WITH BABY BUMP GO VIRAL MP

Viral Pics: માં બનવાની છે 'ઇશ્ક-વિશ્ક'ની એક્ટ્રેસ અમૃતા રાવ, બેબી બમ્પ સાથે વાયરલ થઇ તસવીર

કોરોના સંક્રમણની શરૂઆતનાં દિવસોમાં અમૃતા તેનાં સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને સતત સુરક્ષિત રહેવાનાં ઉપાય જણાવતી હતી. તેની પ્રેગ્નેન્સીની ખબર બાદ સોશિયલ મીડિયા પર તેને ખુબ બધા વધામણા મળી રહ્યાં છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन