રણવીર સિંહથી ઈન્સ્પાયર થઈ તમિલ એક્ટર વિષ્ણુ વિશાલે NUDE તસવીર ક્લિક કરાવી, પત્ની બની ફોટોગ્રાફર
તમિલ એક્ટર વિષ્ણુ વિશાલ (Vishnu Vishal)સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. રણવીર સિંહ (Ranveer Singh)એ તાજેતરમાં 'પેપર મેગેઝિન' માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેનાથી વિષ્ણુ ઈન્સ્પાયર થઈ તેને પણ કપડાં વગર ફોટોશૂટ કરાવ્યું અને ન્યૂડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા.
વિષ્ણુ વિશાલ (Vishnu Vishal) સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. રણવીર સિંહ (Ranveer Singh)એ 'પેપર મેગેઝિન' માટે કરેલું ફોટોશૂટ જોયા પછી વિષ્ણુ પોતાની જાતને રોકી ન શક્યો અને કપડા વગર ફોટોશૂટ કરાવી સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા.
2/ 8
તમિલ એક્ટર અને બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટાના પતિ વિષ્ણુ વિશાલે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર વિષ્ણુ વિશાલે આ સનસચી મચાવી દે તેવી તસવીરો શેર કરી છે.
विज्ञापन
3/ 8
વિષ્ણુ વિશાલે ઈન્સ્ટાગ્રામ પર સેમી ન્યૂડ તસવીર શેર કરી છે. આ તસવીરની સાથે તેણે કેપ્શન પણ લખ્યું છે અને જણાવ્યું કે કોના માટે આ ફોટોશૂટ કર્યું છે.
4/ 8
તેણે 4 તસવીરો શેર કરતા લખ્યું, ચલો, મેં પણ અમુક હદ સુધી ટ્રેન્ડ જોઈન કર્યો અને તે પણ ત્યારે જ્યારે તમારી વાઈફ ફોટોગ્રાફ બની જાય. તે સાથે તેણે જ્વાલા ગુટ્ટાને ટેગ કરી છે.
5/ 8
તમિલ એક્ટરે પોતાના આ ફોટોશૂટને બેડ પર સૂઈને કરાવ્યું છે.
विज्ञापन
6/ 8
તસવીરમાં વિષ્ણુ વિશાલ ઘણો કોન્ફિડન્ટ લાગી રહ્યો છે. તસવીરમાં તેણે પોતાની લોઅર બોડીને તકિયાથી ઢાંકી દીધી છે.
7/ 8
વિષ્ણુ વિશાલ તમિલ એક્ટર, પ્રોડ્યુસર સિવાય ક્રિકેટર પણ છે. તેણે તમિલનાડુ ક્રેકિટ એસોસિએશન (TNCA)માં શાનદાર ક્રિકેટ રમે છે.
8/ 8
વર્ષ 2019માં તેણે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. તેની પત્ની ભારતીય બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગુટ્ટા છે.