Home » photogallery » entertainment » VIRAT KOHLI TOLD THE REASON BEHIND WHY HE DID NOT SHOW HIS DAUGHTER VAMIKA FACE MP

વિરાટ કોહલીએ ખોલ્યું રહસ્ય, ક્યારે જોવા મળશે દીકરી વામિકાની પહેલી ઝલક

ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) શનિવારે (29 મે)નાં ઇન્સ્ટાગ્રામ (Instagram) પર તેનાં ફેન્સ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ફેન્સે તેને ઘણાં સવાલ કર્યાં હતાં જેનાં એક એક કરીને વિરાટે જવાબ આપ્યા હતાં.