એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ની ગણતરી બોલિવૂડની સૌથી સુંદર અદાકારઓમાં થાય છે. તેને બ્યૂટી વિથ બ્રેઇનનો ખિતાબ મળેલો છે. તેણે 14 જૂનનાં ઇન્સ્ટાગ્રામ પર તેને તેનાં મડ બાથ (Mud Bath)ની તસવીર શેર કરી છે, જે ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બની ગઇ છે. (PHOTO: Instagram/urvashirautela)