Home » photogallery » entertainment » VIRAL SOCIAL URFI JAVED TROLLED FOR WEARING BIKINI SAID I WORE THEN IT IS CHEAP AND IF STARKIDS WORE THAN MP

Urfi Javed: રેડ વેલવેટ બિકિની પહેરવાં પર ટ્રોલ થઇ ઉર્ફી તો બોલી,- 'હું પહેરું તો ચીપ, સ્ટાર કિડ પહેરે તો...'

ઉર્ફી જાવેદ (Urfi Javed) શો 'બિગ બોસ ઓટીટી' (BB OTT)નો ભાગ બન્યા બાદથી ચર્ચામાં છે. તે તેનાં બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં બિકિની પહેરવાને કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ હતી. જેનાં પર તેણે પોતાનો મત જણાવતો એક વીડિયો શેર કર્યો છે.