Home » photogallery » entertainment » VIRAL SOCIAL SUGANDHA MISHRA SHOWS BRIDAL SWAG IN HER LATEST PHOTOS MP

PHOTOS: સુગંધા મિશ્રા અને સંકેત ભોંસલેનાં લગ્નની તસવીરો આવી સામે, દુલ્હનનો જોવા મળ્યો સ્વેગ

કોમેડિયન સુગંધા મિશ્રા (Sugandha Mishra) અને સંકેત ભોંસલે (Sanket Bhosale) 26 એપ્રિલનાં લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા હતાં. પણ અત્યાર સુધીમાં તેમનાં લગ્નનું જશ્ન પૂર્ણ થયુ નથી. એક્ટ્રેસે સોશિયલ મીડિયા (Instagram) પર તેનાં લગ્નની શાનદાર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.