નવી દિલ્હી: પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરની મોટી દીકરી જાન્હવી કપૂરે ખૂબ જ ઓછા સમયમાં પોતાનું નામ બનાવી લીધું છે. તેણે વર્ષ 2018માં ફિલ્મ 'ધડક'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યાર બાદ તે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂરે ભલે હજુ ગ્લેમર વર્લ્ડમાં પગ મૂક્યો ન હોય. પરંતુ તેના ચાહકોની કોઈ કમી નથી. (તસવીર: Instagram @khushi05k)