Home » photogallery » entertainment » VIRAL SOCIAL AKASH AMBANI AND SHLOKA MEHTA WEDDING CEREMONY DETAILS

આ તારીખે યોજાશે શ્લોકા અને આકાશ અંબાણીના લગ્ન

આકાશ અંબાણી હીરા વેપારી રસેલ મહેતાની પુત્રી સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. લગ્નની ધાર્મિક વિધિઓ 9 માર્ચેના રોજ યોજાશે. આ લગ્ન બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ સ્થિત જિયોઓ વર્લ્ડ સેન્ટરમાં યોજવામાં આવશે.