મહિલાએ કોર્ટમાં તેનાં કાયદાકીય સલાહકાર નવરોજ સરવઇ અને વકિલ નેહા મેહરા દ્વારા એક એફિડેવિટ દાખલ કરી છે. જેમાં તેણે તેનાં આરોપો પર બરકરાર રહેવાની વાત કહી છે. સરવઇનું કહેવું છે કે, આ અખબારમાં ખબર વાંચ્યા બાદ મારી ક્લાઇયંટે એફિડેવિડ જમા કરવા પ્રત્યે અનિચ્છા જતાવી છે. કારણ કે સેક્સુઅલ હેરેસ્મેન્ટનો મામલો હતો.