Home » photogallery » entertainment » VIJAY DEVERAKONDA LIGER COSTAR ANANYA PANDAY CUTE SMILE WINS THE INTERNET AS SHE SHARES NEW PHOTOS BHOJPURI SOUTH PP

લાઈગરના રિલીઝ પહેલા અનન્યાનો બિકિનીમાં બોલ્ડ અવતાર જોવા મળ્યો, જુઓ હોટ ફોટો

Ananya Pandey PICS: બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ 'લાઈગર' (Liger Release Date)ના કારણે ચર્ચામાં છે જે 25 ઓગસ્ટે 2022ના રોજ થિયેટરમાં રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મમાં તેલુગુ સુપરસ્ટાર વિજય દેવરાકોંડાની સાથે જોવા મળશે. એક્ટ્રેસ આ પેન ઈન્ડિયા મૂવીમાં સિઝલિંગ અવતારમાં જોવા મળશે. લાઈગરનું ત્રીજું ગીત આફત તો તમે જોયું જ હશે હવે આ અનન્યાએ નવી તસવીરો શેર કરી છે જેમાં તે ઘણી સ્ટાઈલિશ દેખાય છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन