Home » photogallery » entertainment » VEERU DEVGANS FUNERAL SRK ASH SUNNY DEOL OTHERS OFFER CONDOLENCES TO AJAY DEVGN KAJOL MP

અજય દેવગણના પિતાની અંતિમ યાત્રામાં ઉમટ્યું બોલિવૂડ, સિતારાઓ આપી સાંત્વના

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ અજય દેવગણ અને કાજોલને સાંત્વના આપવા આવ્યા હતા અને પરિવારને આ દુખદ ઘડીમાં ભગવાન શક્તિ આપે તે માટે તેમને કામના કરી હતી.