Home » photogallery » entertainment » VEENA NAGDA REACHES ALIBAUG FOR VARUN AND NATASHA MEHNDI CEREMONY MP

ઇશા અંબાણી અને શ્લોકા અંબાણીની મેહંદી મુકનાર વીણા લગાવશે વરૂણની દુલ્હનિયાને મેહંદી

આજે સવારથી જ મેહંદીનો મુખ્ય કાર્યક્રમ છે જેમાં નતાશાનાં હાથમાં વરૂણનાં નામની મેહંદી લાગશે. અને વરૂણ પણ તેનાં હાથમાં શગૂનની મેહંદી લગાવડાવશે.