આપને જણાવી દઇએ કે, વરૂણ નતાશા બાળપણનાં મિત્રો છે અને બંને સ્કૂલનાં દિવસોથી સાથે છે. ઘણાં વર્ષો સુધી બંનેએ એકબીજાને ડેટ કરી હતી અને હવે બંનેએ તેમનાં સંબંધોને આગળ વધારી લગ્ન કરી લીધા છે. વરૂણ નતાશાનાં લગ્ન ખુબજ પ્રાઇવેટ ઇવેન્ટ હતી. જેમાં પરિવાર અને અંગત મિત્રો અને પરિવારનાં સભ્યો જ લગ્નમાં હાજર હતાં. (PHOTO- @varundvn_zones/Instagram)