Home » photogallery » મનોરંજન » વરૂણ ધવને હથેળી પર લખાવ્યું પત્નીનું નામ, સામે આવી મેંહદીની Unseen Photos

વરૂણ ધવને હથેળી પર લખાવ્યું પત્નીનું નામ, સામે આવી મેંહદીની Unseen Photos

વરૂણ ધવન (Varun Dhawan) અને નતાશા દલાલ (Natasha Dalal)નાં લગ્નની તસવીરો પહેલાં જ સામે આવી ગઇ છે. હવે તેમની મેંહદી સેરેમનીની તસવીરો (Mehndi Ceremony Photos) સામે આવી છે. જ ખુબજ સુંદર છે.

  • 16

    વરૂણ ધવને હથેળી પર લખાવ્યું પત્નીનું નામ, સામે આવી મેંહદીની Unseen Photos

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં ચોકલેટી હીરો વરૂણ ધવન (Varun Dhawan)એ ફાઇનલી તેની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ (Natasha Dalal) સાથે લગ્ન કરી લીધા છે. બંને ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. બંનેએ ખુબજ પ્રાઇવેટલી તેમનાં લગ્ન કર્યા. અને તેમનાં લગ્નની સાથે સાથે અન્ય વિધીઓની તસવીરો પણ ધીમે ધીમે સામે આવી રહી છે. હાલમાં જ તેમનાં મેંહદી સેરેમની (Mwhndi Ceremony)ની તસવીરો સામે આવી છે. આ તસવીરોમાંથી એક ફોટો (Photo)માં વરૂણ ધવન તેમની હથેળી પર દુલ્હનિયા નામ લખાવતો દેખાય છે. તે તસવીરમાં તેનાં ચહેરા પર લગ્નની ચમક સ્પષ્ટ દેખાઇ રહી છે. (PHOTO:Instagram/Viral Bhayani

    MORE
    GALLERIES

  • 26

    વરૂણ ધવને હથેળી પર લખાવ્યું પત્નીનું નામ, સામે આવી મેંહદીની Unseen Photos

    હાલમાં જ વિરલ ભયાનીએ તેનાં સોશિયલ મીડિયા પેજ પર વરૂણ અને નતાશા દલાલની મેંહદીની અનસીન તસવીરો શેર કરી છે. આ ફોટોમાં વરૂણ ધવન મેંહદી લગાવતો નજર આવે છે. આ મેંહદીની ડિઝાઇનમાં વધુ કંઇ નથી પણ તેણે તેનું અને નતાશાનાં નામનો પહેલો અક્ષર V અને N લખાવ્યો છે. તો બંનેનાં નામની વચ્ચે દિલ બનેલું છે. (PHOTO:Instagram/Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 36

    વરૂણ ધવને હથેળી પર લખાવ્યું પત્નીનું નામ, સામે આવી મેંહદીની Unseen Photos

    મેંહદી સેરેમનીની આ અનદેખી તસવીરોથી સ્પષ્ટ છે કે વરૂણ ધવન કઇ રીતે નતાશાને પ્રેમ કરે છે. તેણે આ પહેલાં મેંહદી સેરેમનીથી નતાશાની તસવીરો સામે આવી ચુકી છે. (Photo Credit- @varundvn/Instagram)

    MORE
    GALLERIES

  • 46

    વરૂણ ધવને હથેળી પર લખાવ્યું પત્નીનું નામ, સામે આવી મેંહદીની Unseen Photos

    આપને જણાવી દઇએ કે, વરૂણ અને નતાશા બંને બાળપણથી એકબીજાનાં પ્રેમમાં છે. બંને સાથે ભણતા હતાં. અને ઘણાં વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે બંનેએ લગ્નનાં બંધનમાં બંધાવવાનો નિર્ણય કર્યો છે. વરૂણ અને નતાશાનાં લગ્ન ખુબજ પ્રાઇવેટ ઇવેન્ટ હતી. જેમાં પરિવાર અને નજીકનાં મિત્રો સીવાય ઇન્ડસ્ટ્રીનાં ગણતરીનાં લોકોજ શામેલ હતાં. (Photo Credit- @varundvn/Instagram)

    MORE
    GALLERIES

  • 56

    વરૂણ ધવને હથેળી પર લખાવ્યું પત્નીનું નામ, સામે આવી મેંહદીની Unseen Photos

    બંને પરિવાર અને સીમિત મેહમાનોની હાજરીમાં 24 જાન્યુઆરીનાં મહારાષ્ટ્રનાં અલીબાગમાં સાત ફેરા લીધા છે. લગ્નનાં વેન્યૂ અલીબાગનાં 'ધ મેન્શન હાઉસ રિઝોર્ટ'માં રાખવામાં આવ્યો છે. ઘણાં વર્ષો સુધી એક બીજાને ડેટ કર્યા બાદ આખરે બંને લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા છે. હવે બંનેનાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. (Photo Credit- @varundvn/Instagram)

    MORE
    GALLERIES

  • 66

    વરૂણ ધવને હથેળી પર લખાવ્યું પત્નીનું નામ, સામે આવી મેંહદીની Unseen Photos

    વરૂણ ધવનની હલ્દી સેરેમનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં વરૂણ હલ્દીમાં લપેટાયેલો નજર આવે છે. અને તેનાં બાયસેપ્સ ફ્લોન્ટ કરતાં મજેદાર પોઝ આપતો દેખાય છે. (Photo Credit- @varundvn/Instagram)

    MORE
    GALLERIES