વરૂણ અને નતાશા સ્કૂલનાં સમયથી એકબીજાને ઓળખે છે અને બંને ગત ઘણાં વર્ષોથી રિલેશનશિપમાં છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે પહેલી વખત નતાશાને મળ્યો હતો. જે બાદ 11માં અને 12માં ધોરણમાં અમે ઘણાં સારા મિત્રો થયા અને બાદમાં અમે ક્લોઝ ફ્રેન્ડ થઇ ગયા. PHOTO- @varundvn/Instagram