Home » photogallery » મનોરંજન » 2 મહિના પછી દુલ્હન બનવાની હતી વૈશાલી ઠક્કર, સુસાઇડ કરતાં પહેલા આ વ્યક્તિને કર્યો હતો છેલ્લો કૉલ

2 મહિના પછી દુલ્હન બનવાની હતી વૈશાલી ઠક્કર, સુસાઇડ કરતાં પહેલા આ વ્યક્તિને કર્યો હતો છેલ્લો કૉલ

Vaishali Takkar Suicide Case: આકત્મહત્યા કર્યાના એક દિવસ પહેલા સુધી વૈશાલી એકદમ નોર્મલ હતી અને તે જલ્દી જ લગ્ન કરવાની હતી. વૈશાલી દિવાળી પછી મુંબઇ આવીને પોતાના માટે શૉપિંગ કરવા માંગતી હતી. પરંતુ અફસોસ એ વાતનો છે કે હવે વૈશાલી આપણી વચ્ચે નથી. એક્ટ્રેસના ફેન્સ તેને ભીની આંખે યાદ કરી રહ્યાં છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन