વાણી કપૂર ફિલ્મમાં રણબીર સાથે રોમેન્સ કરતી જોવા મળશે. ફિલ્મનાં એક સિનમાં સંજય દત્ત (શુદ્ધ સિંહ) તેને ઝાપટ મારવાનાં હોય છે. આ સમયે સિનમાં ઇન્ટેન્સીટી લાવવા માટે વાણી કહે છે કે તમે મને રિઅલમાં લાફો મારજો.. આ કિસ્સો વાણીએ ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટમાં જણાવ્યો હતો. જેનાં જવાબમાં સંજય દત્ત કહે છે કે તું મારી બાળકી જેવી છું.. તારા પર હાથ કેવી રીતે ઉઠાવી શકું. જો ઉઠાવ્યો હોત તો તું આજે અહીં ના બેઠી હોત.. (Photo- Instagram@_vaanikapoor_)