Home » photogallery » entertainment » URVASHI RAUTELA SHOWED OFF HER BOLD AND BEAUTIFUL LOOK IN BODYCON DRESS PHOTOS VIRAL ND MP

બૉડીકૉન ડ્રેસમાં ઉર્વશી રૌતેલાએ શેર કર્યા Bold & Beautiful ફોટો, ડ્રેસની કિંમત જાણી ચોંકી ઉઠશો

ઉર્વશી રૌતેલાએ હાલમાં જ એક ઇવેન્ટમાં હાજરી આપી હતી, જેમાં તેણે બેલ્જિયમના જાણીતાં ફેશન હાઉસ એલિસાબેટા ફ્રેન્ચાએ ડિઝાઈન કરેલો ગાઉન પહેર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ડ્રેસની કિંમત 67,697 રૂપિયા છે.