

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે તે તેનાં ફેન્સ સાથે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેનાં ફેન્સ માટે ખાસ તસવીરો શેર કરી છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. બ્લેક ડ્રેસમાં તે ખુબજ કિલર લાગે છે. ઉર્વશીની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોઇને સૌ કોઇ તેનાં દીવાના થઇ રહ્યાં છે. (Photo Credit- @urvashirautela/Instagram)


ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ઘણી જ બોલ્ડ નજર આવી રહી છે. લેટેસ્ટ ફોટોઝમાં ઉર્વશી બોલ્ડ બ્લેક ડ્રેસમાં નજર આવે છે. તેનાં આ સિઝલિંગ અંદાજથી સોશિયલ મીડિયામાં હંગામો મચી ગયો છે. (Photo Credit- @urvashirautela/Instagram)


આ તસવીર શેર કરતાં જ ઉર્વશીએ ખુબજ ખાસ કેપ્શન પણ સાથે લખી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં લખ્યું છે કે, 'હમેશા માટે આભારી.. મુશ્કિલોમાં મળેલાં આશીર્વાદ માટે પણ'<br />(Photo Credit- @urvashirautela/Instagram)


તો સોશિયલ મીડિયા યૂઝર્સને ઉર્વશીનો આ અંદાજ પણ ગમ્યો છે તેમણે ફોટોઝ પર ઉર્વશીને ખુબ બધી પ્રતિક્રિયાઓ આપી છે. આજ કારણ છે કે, તેની આ તસવીરો વાયુવેગે વાયરલ થઇ રહી છે. (Photo Credit- @urvashirautela/Instagram)