Home » photogallery » entertainment » URVASHI RAUTELA SHARE LATEST BATHROOM PHOTO SHOOT WITH MAXIM MAGAZINE MP

ઉર્વશી રોતૈલાએ શેર કરી શાવર લેતી તસવીર, યૂઝર્સે લખ્યું- મેકઅપ કરીને કોણ નહાય છે?

ઉર્વશીની ફોટોનો ઇન્તેઝાર તેનાં ફેન્સને રહે જ છે. અને આ બોલ્ડ એક્ટ્રેસ પણ તેની અવાર નવાર તસવીર શેર કરતી રહે છે.