બોલિવૂડમાં તેમની ફિલ્મ 'હેટ સ્ટોરી 4' માં તમેની હોટનેસનો જલવો દેખાડનારી એકટ્રેસ ઉર્વશી રોતેલાએ તેમની હોટ તસવીર શેર કરીને ફરી ચર્ચામાં આવી છે. તેણીએ ઇન્સ્ટાગ્રામ પર તેમના ફેન્સને તસવીર શેર કરી છે.
2/ 6
તસવીર શેર કરી ઉર્વશીએ લખ્યું છે કે, "મિલીએ ઉર્વશી રોતેલા સે, જે તમને ફરીથી આ તસવીર જોવા માટે મજબુર કરશે." આ તસવીરમાં ઉર્વશી વ્હાઇટ આઉટફીટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
3/ 6
સોશિયલ મીડિયા પર ઉર્વશીની તસવીર ખૂબ જ જલ્દી વાયરલ થઇ રહી છે. તેમની ખૂબસુરતીથી લાખો ફ્રેન્ડ તેમના દીવાના છે.
4/ 6
ઉર્વશી રોતેલા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. Instagram એકાઉન્ટ ક્ષણે ક્ષણ તસવીર શેર કરતી રહે છે.
5/ 6
બોલિવૂડમાં સની દેઓલની ફિલ્મ 'સિંઘ સાબ' થી ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ ઉર્વશીએ ફરી એકવાર હેટ સ્ટોરી 4માં તેમની અદાઓથી તમામને દીવાના બનાવ્યા હતા.
6/ 6
ઉર્વશી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે. જ્યારે તેમની સુંદરતાના તમામ દીવાનાઓ છે, આવા સંજોગોમાં ઉર્વશીને 1 કરોડ 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે.