એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ઘણી વખત તેની બોલ્ડ ફેશન અને ડાન્સ મૂવ્સ માટે ચર્ચામાં રહે છે તે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ ધરાવે છે. ઉર્વશીની તસવીરો અને વીડિયોઝ જોત જોતામાં વાયરલ થઇ જાય છે. આજે 26 જુલાઇનાં ઉર્વશી રાઉતેલાંએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે જે જોત જોતામાં વાયરલ થઇ ગઇ છે. (PHOTO: Instagram/urvashirautela)