મુંબઈ : લૉકડાઉન (Lockdown Phase 2) વચ્ચે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Bollywood Actress Urvashi Rautela) સોશિયલ મીડિયા (Social Media) પર સતત શેર કરી રહી છે. ઉર્વશીની આ તસવીરો તેના પ્રશંસકોને ખૂબ પસંદ પડી રહી છે. ઉર્વશી જે રીતે બોલ્ડ તસવીરો શેર કરી રહી છે તેને જોઈને તેના ચાહકો પણ ખૂબ ઉત્સાહિત છે. હવે જ્યારે લૉકડાઉન ત્રીજી મે સુધી આગળ વધ્યું છે ત્યારે ઉર્વશીની વધુ એક તસવીર સામે આવી છે.