Home » photogallery » મનોરંજન » 43ની ઉંમરમાં બિકીની પહેરી 'કોમોલિકા'એ પાણીમાં લગાવી આગ, બોલ્ડ ફોટોઝ જોઇને છૂટી જશે પરસેવો

43ની ઉંમરમાં બિકીની પહેરી 'કોમોલિકા'એ પાણીમાં લગાવી આગ, બોલ્ડ ફોટોઝ જોઇને છૂટી જશે પરસેવો

Urvashi Dholakia Bikini Photos: ઉર્વશી ધોળકિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લુ બિકીનીમાં અનેક તસવીરો શેર કરી છે. આ સાથે તેણે એક લાંબી નોટ પણ લખી છે. આ નોટમાં તે કહે છે કે મહિલાઓએ પોતાના બૉડી શેપ અને તેને જસ્ટિફાય કરવાની જરૂર નથી. એક મહિલા તે છે જ્યાંથી જીવનની ઉત્પત્તિ થાય છે અને આ જ તે સૌથી મોટી સંપત્તિ છે જેના માલિક હોવાની તેને ખુશી મળે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन