એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઉર્ફી જાવેદ (Urfi Javed) ફરી એક વખત તેનાં કપડાંને કારણે ચર્ચામાં છે. આ વખતે તે બ્લેક કલરની બ્રાલેટ પેન્ટ અને સાથે ટ્રાન્સપરન્ટ શ્રગ માથે ઓઢેલી નજર આવી. બુરખા જેવું દેખાતાં આ કપડાંમાં તેની તસવીરો જોત જોતામાં વાયરલ થઇ (Urfi Javed Unconventional Outfits) ગઇ હતી.