ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ પોતાની સ્ટાઈલિશ ફેશનને લઈને સતત ચર્ચામાં રહે છે. તેઓ આખા વર્ષ દરમિયાન તેનો જુદો જુદો રંગ બતાવે છે. તેણે વિચારી પણ ન શકો તેવી દરેક વસ્તુમાંથી કપડાં બનાવ્યા છે. ઉર્ફી ઘણી વસ્તુઓની સાથે જેવી કે બ્લેડ, ઘડિયાળો, કાચ, કોથળા અને દોરડામાંથી બનાવેલા કપડા પહેરેલી જોવા મળે છે.