Home » photogallery » entertainment » URFI JAVED BIRTHDAY SPECIAL SHE WAS MANAGER BEFORE ENTER IN ACTING FIELD MP

Urfi Javed B’day Special: એક્ટ્રેસ બનતા પહેલાં એક કંપનીમાં મેનેજર હતી ઉર્ફી જાણો તેની અજાણી વાતો

નવાબોની નગરી લખનઉમાં જન્મેલી ફેમસ ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) એક ઉત્તમ ગજાની સિંગર પણ છે. તેને ફિટ રહેવું પસંદ છે.. જોકે, તે ખાવાની પણ ખુબજ શોખીન છે.