ઉર્ફીએ આ રીતે શરૂ કરી પોતાની જર્ની : ઉર્ફી જાવેદને આજના સમયમાં સૌકોઇ તેની બોલ્ડનેસના કારણે ઓળખે છે. પરંતુ એક્ટ્રેસે ઢગલાબંધ ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યુ છે. તે 'દુર્ગા', 'સાત ફેરો કી હેરાફેરી', 'બેપનાહ', 'જીજી માં', 'ડાયન', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' અને 'કસોટી ઝિંદગી કી' જેવી સીરિયલ્સમાં પણ જોવા મળી ચુકી છે.