Home » photogallery » entertainment » URFI JAVED BIGG BOSS OTT EX CONTESTANT HAD LIP SURGERY FACT CHECK MP

ઉર્ફી જાવેદે કરાવી લિપ સર્જરી? ચર્ચામાં છે Bigg Boss OTTની આ સ્પર્ધક

બિગ બોસ ઓટીટીની (Bigg Boss OTT) એક્સ કંટેસ્ટંટ ઉર્ફી જાવેદની (Urfi Javed)ગ્લેમસરસ અદાઓ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ગત દિવસોમાં એરપોર્ટ બ્રા ફ્લોનટ કર્યા બાદ ઉર્ફી ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ છે. હાલમાં તેનાં લિપ્સ અંગે (Urfi Javed Lip Surgery) સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે.