Home » photogallery » entertainment » URFI JAVED AKA UORFI S SEXY BROKEN HEART SHAPED TOP WITH RED MINI SKIRT S LOOK IS YAY OR NAY PP

Urfi Javed: ઉર્ફી જાવેદે બોલ્ડનેસની તમામ હદ પાર કરી, રેડ બ્રોકન હાર્ટવાળા ડ્રેસમાં એકદમ સેક્સી લાગતી હતી

ઉર્ફી જાવેદ હંમેશાં પોતાની ફેશન સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. ઉર્ફીના નવા લુકની તસવીર સામે આવી છે, જેમાં એક્ટ્રેસનો રેડ કલરના ડ્રેસમાં કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन