Home » photogallery » મનોરંજન » Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

Upcoming film and webseries on OTT : એપ્રિલ 2022માં આ ફિલ્મો અને વેબસિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે, જેમાં ધ કાશ્મીર ફાઇલ્સ (The Kashmir Files), ઝુંડ (Jhund), થર (Thar), આરઆરઆર (RRR), ધ વાઈલ્ડસિઝન 2 (the wilds season 2), જુમાનજી ધ નેક્સ્ટ લેવલ (jumanji the next level), ધ મેટ્રિક્સ રિએક્શન (the matrix reaction), અવર ફાધર (our father), સ્નીકર ઈલા (sneakers illa), ધ લિંકન લોયર (the lincoln lawyer), ધ ઇનવિઝિબલ મેન (the invisible man), હૂ કિલ્ડ સારા (how killed sara), જક્કાસ 4.5 (Jackass 4.5), સ્પાઈડર મેન નો વે હોમ (spider man no way home), અને ધ હન્ટ (the hunt) પણ સામેલ છે.

  • 115

    Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

    Upcoming film and webseries on OTT :  'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files): કાશ્મીરી પંડિતોના હિજરત પર આધારિત વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ મોટા પડદા પર સુપરહિટ રહી હતી. હવે આ ફિલ્મ 13 મેના રોજ OTT પ્લેટફોર્મ Zee5 પર પણ દસ્તક આપશે.

    MORE
    GALLERIES

  • 215

    Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

    'ઝુંડ' (Jhund) : અમિતાભ બચ્ચન અભિનીત આ ફિલ્મ નાગપુરના વિજય બરસેનાના જીવન પર આધારિત છે. આ ફિલ્મ ZEE5 પર 6 મેના રોજ રિલીઝ થશે.

    MORE
    GALLERIES

  • 315

    Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

    'થર' (Thar): રાજ સિંહ ચૌધરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અનિલ કપૂર, ફાતિમા સના શેખ અને હર્ષવર્ધન કપૂર છે. આ ફિલ્મ પશ્ચિમી નોઇર શૈલીથી પ્રેરિત છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 6 મેના રોજ રિલીઝ થશે.

    MORE
    GALLERIES

  • 415

    Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

    'RRR': સિનેમાઘરોમાં કમાણીનો રેકોર્ડ બનાવનાર 'RRR' હવે OTT પ્લેટફોર્મ પર પણ દસ્તક આપવા માટે તૈયાર છે. આ ફિલ્મ મે મહિનામાં જ ZEE5 પર રિલીઝ થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 515

    Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

    'ધ વાઇલ્ડ સીઝન 2' (the wilds season 2) એમેઝોન પ્રાઇમ પર 6 મેના રોજ રિલીઝ થશે.

    MORE
    GALLERIES

  • 615

    Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

    'જુમાનજી ધ નેક્સ્ટ લેવલ' (jumanji the next level) નેટફ્લિક્સ ઇન્ડિયા પર 10 મેના રોજ રિલીઝ થશે.

    MORE
    GALLERIES

  • 715

    Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

    'ધ મેટ્રિક્સ રિએક્શન' (the matrix reaction) એમેઝોન પ્રાઇમ પર 12 મેના રોજ રિલીઝ થશે.

    MORE
    GALLERIES

  • 815

    Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

    'અવર ફાધર' (our father) નેટફ્લિક્સ ઇન્ડિયા પર 11 મેના રોજ રિલીઝ થશે.

    MORE
    GALLERIES

  • 915

    Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

    'સ્નીકર ઈલા' (sneakers illa) 13 મેના રોજ હોટસ્ટાર પર રિલીઝ થશે.

    MORE
    GALLERIES

  • 1015

    Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

    'ધ લિંકન લોયર' (the lincoln lawyer) નેટફ્લિક્સ પર 13 મેના રોજ રિલીઝ થશે.

    MORE
    GALLERIES

  • 1115

    Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

    'ધ ઇનવિઝિબલ મેન' (the invisible man) નેટફ્લિક્સ પર 16 મેના રોજ રિલીઝ થશે.

    MORE
    GALLERIES

  • 1215

    Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

    'હૂ કિલ્ડ સારા' (how killed sara) નેટફ્લિક્સ પર 18 મેના રોજ રિલીઝ થશે.

    MORE
    GALLERIES

  • 1315

    Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

    'Jackass 4.5' Netflix India પર 20 મેના રોજ રિલીઝ થશે.

    MORE
    GALLERIES

  • 1415

    Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

    'સ્પાઈડર મેન નો વે હોમ' (spider man no way home) ડિઝની + હોટસ્ટાર પર મે મહિનામાં રિલીઝ થશે.

    MORE
    GALLERIES

  • 1515

    Upcoming film and webseries on OTT : આ મહિને આ 15 નવી ફિલ્મો-વેબ સિરીઝ OTT પર રિલીઝ થશે, જુઓ સંપૂર્ણ LIST

    'ધ હન્ટ' (the hunt) નેટફ્લિક્સ ઇન્ડિયા પર રિલીઝ થશે.

    MORE
    GALLERIES