Home » photogallery » મનોરંજન » 'માય' સહિત આ વેબ સિરીઝ અને ફિલ્મો આ અઠવાડીએ થશે રિલીઝ, આ OTT પર ઘરે બેસી આનંદ માણો

'માય' સહિત આ વેબ સિરીઝ અને ફિલ્મો આ અઠવાડીએ થશે રિલીઝ, આ OTT પર ઘરે બેસી આનંદ માણો

Upcoming Film and Web Series on OTT : આ અઠવાડીએ આ વેબસિરીઝ અને ફિલ્મ ઓટીટી પર જોઈ શકશો, જેમાં માય (Mai), ડેથ ઓન ધ નાઇલ (Death on the nile), દહનમ (dhahanam), જેમ્સ (James) અને બચ્ચન પાંડે (bachchan pandey) પણ સામેલ છે.

विज्ञापन

  • 16

    'માય' સહિત આ વેબ સિરીઝ અને ફિલ્મો આ અઠવાડીએ થશે રિલીઝ, આ OTT પર ઘરે બેસી આનંદ માણો

    Upcoming Film and Web Series on OTT : Netflix અને Hotstar જેવા OTT પ્લેટફોર્મ પર આ અઠવાડિયે ઘણી સારી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવા માટે તૈયાર છે. આ અઠવાડિયે પણ દર્શકોને વિવિધ જોનરની ફિલ્મો અને વેબ સિરીઝ જોવા મળશે. (ફિલ્મ પોસ્ટર)

    MORE
    GALLERIES

  • 26

    'માય' સહિત આ વેબ સિરીઝ અને ફિલ્મો આ અઠવાડીએ થશે રિલીઝ, આ OTT પર ઘરે બેસી આનંદ માણો

    માયઃ આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર 15 એપ્રિલે રિલીઝ થશે, જેમાં સાક્ષી તંવરે મુખ્ય ભૂમિકા ભજવી છે. (ફિલ્મ પોસ્ટર)

    MORE
    GALLERIES

  • 36

    'માય' સહિત આ વેબ સિરીઝ અને ફિલ્મો આ અઠવાડીએ થશે રિલીઝ, આ OTT પર ઘરે બેસી આનંદ માણો

    ડેથ ઓન ધ નાઇલ: આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયા પછી 15 એપ્રિલથી OTT પ્લેટફોર્મ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. વિદેશી સ્ટાર્સથી સજેલી આ ફિલ્મમાં અલી ફઝલે ખાસ ભૂમિકા ભજવી છે. (ફિલ્મ પોસ્ટર)

    MORE
    GALLERIES

  • 46

    'માય' સહિત આ વેબ સિરીઝ અને ફિલ્મો આ અઠવાડીએ થશે રિલીઝ, આ OTT પર ઘરે બેસી આનંદ માણો

    દહનમ: આ સિરીઝ 14 એપ્રિલે એમએક્સ પ્લેયર પર રિલીઝ થશે, જેમાં ઈશા કોપ્પીકર, નયના ગાંગુલી જેવા કલાકારોએ કામ કર્યું છે. (ફિલ્મ પોસ્ટર)

    MORE
    GALLERIES

  • 56

    'માય' સહિત આ વેબ સિરીઝ અને ફિલ્મો આ અઠવાડીએ થશે રિલીઝ, આ OTT પર ઘરે બેસી આનંદ માણો

    જેમ્સઃ આ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ થશે, જેમાં પુનીત રાજકુમાર છેલ્લી વખત જોવા મળશે. કન્નડ ઉપરાંત આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થશે. હોટસ્ટાર પર ફિલ્મની મજા માણી શકાશે. (ફિલ્મ પોસ્ટર)

    MORE
    GALLERIES

  • 66

    'માય' સહિત આ વેબ સિરીઝ અને ફિલ્મો આ અઠવાડીએ થશે રિલીઝ, આ OTT પર ઘરે બેસી આનંદ માણો

    બચ્ચન પાંડેઃ આ ફિલ્મ માર્ચમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. દર્શકો 15 એપ્રિલથી Amazon Prime Video પર અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ જોઈ શકશે. (ફિલ્મ પોસ્ટર)

    MORE
    GALLERIES