Home » photogallery » entertainment » UP ELECTION RESULT KRITI SANON BPP PROMOTION ORANGE DRESS OF JAI SHRI RAM SLOGAN ON SOCIAL MEDIA KM

UP Election Result: ભાજપની ભગવા સરકાર, કૃતિ સેનનના BPP પ્રમોશનના નારંગી ડ્રેસ પર લાગ્યા જય શ્રી રામના નારા...

UP Election Result: કૃતિ સેનન (Kriti Sanon) ની આ સ્ટાઈલ જોઈને કેટલાક તેના લુકને પક્કા બદામ કહી રહ્યા છે તો કેટલાક તેને ઓરેન્જ કેન્ડી કહી રહ્યા છે. તો, કેટલાક યુઝર્સે તસવીર પર જય શ્રી રામ લખ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ યુપીમાં રામ મંદિરના નિર્માણનો પાયો નાખ્યો છે અને ત્યાં યોગી આદિત્યનાથની સરકાર છે

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन