કરિના કપૂર ખાન તૈમૂર બાદ બીજી વખત મા બનવાની છે. એક તરફ સૈફ અલી ખાન સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન અને તૈમૂર અલી ખાન બાદ હવે ચોથા બાળકનો પિતા બનશે. ત્યારે સૈફ કરિનાનાં લગ્નની તસવીર વાયરલ થઇ છે.
2/ 8
આ તસવીરમાં સૈફ અલી ખાન કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનની માતા શર્મિલા ટાગોર નજર આવે છે. તેમની સાથે ફેમસ મેકઅપ આર્ટિસ્ટ સેહનાઝ હુસૈન છે.
3/ 8
સૈફ અને કરિનાનાં લગ્નની વાયરલ તસવીર
4/ 8
સૈફ અલી ખાનનો સંપૂર્ણ પરિવાર એક તસવીરમાં
5/ 8
સૈફ અને કરિનાનાં લગ્નની તસવીર
6/ 8
અચાનક જ સૈફ અને કરિનાનાં લગ્નની તસવીર સામે આવ્યાં બાદ સૌ કોઇ આ તસવીર જોઇ રહ્યું છે અને શેર કરી રહ્યું છે. આ તસવીરમાં તે સમયની ફેશન અને કપડાં જોવા મળી રહ્યાં છે. તસવીરમાં કરિનાની સાથે તેની બહેન કરિશ્મા અને રિદ્ધિમા નજર આવે છે.
7/ 8
આ તસવીર કરિનાએ ખુદ તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
8/ 8
આ તસવીર કરિનાએ તેનાં ઇનસ્ટાગ્રામ પર લોકડાઉનનાં સમયમાં શેર કરી છે