Home » photogallery » entertainment » TWITTER SUSPENDS KANGANA RANAUTS ACCOUNT SHE TERMS IT DEATH OF DEMOCRACY MP

ટ્વિટરે KANGANA RANAUTનું અકાઉન્ટ કર્યું સસ્પેન્ડ, મમતા બેનર્જીને કહી હતી 'તાડકા'

બંગાળમાં થતી હિંસાની ખબરો પર તેણે એક બાદ એક ઘણી ટ્વિટ્સ કરી હતી. તેણે તેની એખ પોસ્ટમાં કહ્યું કે, #BengalViolence હેશટેગ સાથે કોઇનું નામ લખ્યાં વગર નિશાન સાધ્યું હતું. આ અંગે તેનાં પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.