Home » photogallery » entertainment » TV TRP TOP FIVE TV SERIAL ANUPAMA GHUM HAI KISI KE PYAR MEIN IMALI KHATRON KE KHILADI 11 KM

TV TRPમાં Top-5માં જગ્યા બનાવવામાં ફેઈલ Bigg Boss, જુઓ કઈં 5 સિરીયલે બાજી મારી

રૂપાલી ગાંગુલીનો શો અનુપમા (Anupama) હજુ પણ દર્શકોમાં પોતાની જબરદસ્ત પકડ જાળવી રહ્યો છે. આ શોમાં જે નવો વળાંક આવ્યો છે તે દર્શકોને ખૂબ જ પસંદ છે.