તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) એક ટીવી શો છે જે ચાહકોને ખૂબ જ ગમે છે. શોમાં દેખાતા દરેક કલાકારની રીલ લાઈફ વિશે તો લોકો જાણે છે, પરંતુ તેમની રિયલ લાઈફ વિશે બહુ ઓછા લોકો જાણે છે. શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાની પત્ની શોમાં 'અંજલિ મહેતા' એટલે કે 'અંજલિ ભાભી' છે, પરંતુ શું તમે તેમની અસલી પત્ની વિશે જાણો છો, જેની સામે માત્ર 'અંજલિ ભાભી' જ નહી. પરંતુ પતિ દેવને પણ ટક્કર આપે તેવા છે. દીકરી પણ ખુબ ટેલેન્ડેડ છે