Home » photogallery » entertainment » TV STARS EDUCATION RUPALI GANGULY DIVYANKA TRIPATHI DAHIYA NAKUL MEHTA TEJASSWI PRAKASH PARTH SAMTHAAN MAYURI DESHMUKH GH KM

TV Stars Education: એક્ટિંગની દુનિયા પર રાજ કરતા આ કલાકારો એજ્યુકેશનમાં પણ રહી ચૂક્યા છે અવ્વલ

TV Stars Education : એવા ટીવી એક્ટર્સ જે અક્ટીંગની સાથે ભણવામાં પણ આગળ રહ્યા છે. જેમાં રૂપાલી ગાંગુલી (rupali ganguly), દિવ્યાંકા ત્રિપાઠી દહિયા (divyanka tripathi dahiya), નકુલ મહેતા (nakul mehta), તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash), પાર્થ સમથાન (Parth Samthaan), મયૂરી દેશમુખ (Mayuri Deshmukh), હર્ષદ ચોપડા (Harshad Chopda), સુરભી જ્યોતિ (Surbhi Jyoti), ત્રિધા ચૌધરી (Tridha chaudhary), ગૌરવ ખન્ના (Gaurav Khanna) અને શિવાંગી ખેડકર (Shivangi Khedkar) પણ સામેલ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन