ટીવીથી બોલિવૂડમાં ઉડાન ભરનારી મૌની રોય હાલમાં સાચેમાં આકાશમાં ઉડી રહી છે. 'નાગિન' જેવો હિટ શો આપનારી મૌનીની કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.
2/ 12
આ તસવીરોમાં મૌની આકાશમાં ઉડતી નજર આવે છે. થોડા સમય પહેલાં મૌની દુબઇ ફરવા ઘઇ હતી. જ્યાં તેણે સ્કાય ડાઇવિંગની મજા માણી હતી.
3/ 12
પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો મૌની રોય 'મેડ ઇન ચાઇના'માં નજર આવશે. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મ 31 ઓગષ્ટ 2019નાં રોજ રિલીઝ થવાની છે.
4/ 12
આ ઉપરાંત મૌની રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નો પણ એક ભાગ છે આ ફિલ્મમાં નાગાર્જુન પણ મહત્વનાં રોલમાં છે.
5/ 12
આ તમામ તસવીરો મૌની રોયનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.
6/ 12
સ્કાય ડાઇવિંગની મજા માણી રહેલી મૌની રોય
7/ 12
ટીવીથી બોલિવૂડમાં ઉડાન ભરનારી મૌની રોય હાલમાં સાચેમાં આકાશમાં ઉડી રહી છે. 'નાગિન' જેવો હિટ શો આપનારી મૌનીની કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.
8/ 12
આ તસવીરોમાં મૌની આકાશમાં ઉડતી નજર આવે છે. થોડા સમય પહેલાં મૌની દુબઇ ફરવા ઘઇ હતી. જ્યાં તેણે સ્કાય ડાઇવિંગની મજા માણી હતી.
9/ 12
પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો મૌની રોય 'મેડ ઇન ચાઇના'માં નજર આવશે. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મ 31 ઓગષ્ટ 2019નાં રોજ રિલીઝ થવાની છે.
10/ 12
આ ઉપરાંત મૌની રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નો પણ એક ભાગ છે આ ફિલ્મમાં નાગાર્જુન પણ મહત્વનાં રોલમાં છે.
11/ 12
આ તમામ તસવીરો મૌની રોયનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.
12/ 12
સ્કાય ડાઇવિંગની મજા માણી રહેલી મૌની રોય
विज्ञापन
112
આકાશમાં ઉડી TVની નાગિન, PHOTOS થયા VIRAL