Home » photogallery » entertainment » TV MUNMUN DUTTA NEW HOME TAARAK MEHTA KA OOLTAH CHASHMAH BABITA JI BUY AN APARTMENT KM

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા': 'બબીતા ​​જી' એ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, જુઓ - શેર કર્યા ઘરના અંદરના Photos

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta)એ પોતાના નવા ઘરમાં દિવાળી ઉજવી. મુનમુને પોતાના નવા ઘર (Munmun Dutta New House)માં દિવાળીની ઉજવણીની ઘણી તસવીરો ફેન્સ સાથે શેર કરી છે

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन