Home » photogallery » મનોરંજન » કપિલ શર્માએ એક સમયે દુપટ્ટા વેંચ્યા હતા, બહેનના લગ્ન માટે પૈસા નહોતા, આજે આટલા કરોડનો માલિક

કપિલ શર્માએ એક સમયે દુપટ્ટા વેંચ્યા હતા, બહેનના લગ્ન માટે પૈસા નહોતા, આજે આટલા કરોડનો માલિક

Kapil Sharma Net Worth: પોતાના કરિયરમાં અઢળક ઉતાર ચડાવ જોઈ ચૂકેલા કૉમેડી કિંગ કપિલ શર્મા (Kapil sharma) આજે કરોડો સંપત્તિનો માલિક છે. એક રિપોર્ટમાં કપિલ શર્માની સંપત્તિને લઈને મોટો ખુલાસો થયો છે.

  • 16

    કપિલ શર્માએ એક સમયે દુપટ્ટા વેંચ્યા હતા, બહેનના લગ્ન માટે પૈસા નહોતા, આજે આટલા કરોડનો માલિક

    નવી દિલ્હીઃ કપિલ શર્મા (Kapil Sharma) ટેલીવીઝન ઇન્ડસ્ટ્રીનો એ ચહેરો છે જે દરેક ઘરમાં લોકપ્રિય થઈ ચૂક્યો છે. તેનો ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show) સતત ટીઆરપીમાં હાઈ રહે છે. કપિલ શર્માની આ જગ્યાએ પહોંચવા સુધીની સફર પણ રસપ્રદ રહી છે. પોતાના કરિયરમાં પણ અઢળક ઉત્તાર ચડાવ જોઈ ચૂકેલા કૉમેડી કિંગ આજની તારીખે કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક છે. એક રિપોર્ટમાં કપિલ શર્માની સંપત્તિ (Kapil Shara Net Worth) સાથે જોડાયેલો મોટો ખુલ્લાસો થયો છે.

    MORE
    GALLERIES

  • 26

    કપિલ શર્માએ એક સમયે દુપટ્ટા વેંચ્યા હતા, બહેનના લગ્ન માટે પૈસા નહોતા, આજે આટલા કરોડનો માલિક

    દુપટ્ટો પણ વેંચ્યો- એક એવો પણ સમય હતો જ્યારે ઘર ચલાવવા માટે કપિલ શર્માએ દુપટ્ટો સુદ્ધા વેચ્યો હતો. તેણે એવો સમય પણ જોયો જ્યારે બહેનની સગાઈ માટે તેની પાસે રૂપિયા નહોતા. પોતાની પૉકેટમની માટે કપિલ શર્મા બુથ ઉપર કામ કરતો હતો.

    MORE
    GALLERIES

  • 36

    કપિલ શર્માએ એક સમયે દુપટ્ટા વેંચ્યા હતા, બહેનના લગ્ન માટે પૈસા નહોતા, આજે આટલા કરોડનો માલિક

    આજે છે આટલા કરોડનો માલિક- અમર ઉજાલાના એક રિપોર્ટ મુજબ, કૉમેડી કિંગ કપિલ શર્મા અત્યારે 282 કરોડ રૂપિયા કરતાં વધારે સંપત્તિનો માલિક છે. તે મુખ્યત્વે પોતાના કૉમેડી શો ધ કપિલ શર્મા દ્વારા કમાણી કરે છે. તેના ઉપરાંત એક શો માટે કપિલ શર્મા આશરે 40 લાખ રૂપિયાથી લઈને 90 લાખ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે.

    MORE
    GALLERIES

  • 46

    કપિલ શર્માએ એક સમયે દુપટ્ટા વેંચ્યા હતા, બહેનના લગ્ન માટે પૈસા નહોતા, આજે આટલા કરોડનો માલિક

    લાફ્ટર ચેલેન્જ દ્વારા જીતેલા પૈસાથી બહેનના કર્યા લગ્ન- કપિલ શર્માએ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જની ત્રીજી સીઝન જીતી હતી. આ શો દરમિયાન કપિલ શર્માને પૈસાની તકલીફ હતી. અને આ કારણે બહેનના લગ્ન ટળી ગયા હતા. શો જીત્યા બાદ તે પૈસાથી કપિલે બહેનના લગ્ન કરાવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 56

    કપિલ શર્માએ એક સમયે દુપટ્ટા વેંચ્યા હતા, બહેનના લગ્ન માટે પૈસા નહોતા, આજે આટલા કરોડનો માલિક

    અઢળક શો કર્યા- કપિલ શર્માએ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ (The Great Indian Laughter Challenge) બાદ કેટલાય કૉમેડી શો કર્યા. જેમ કે છોટે મિંયા, ઝલક દિખલા જા અને કૉમેડી સર્કસને હોસ્ટ કર્યું, પરંતુ કપિલને કૉમેડી નાઇટ્સ વિથ કપિલ (Comedy Nights With Kapil)ને સારી એવી ઓળખ મળી. સુનીલ ગ્રોવર (Sunil Grover) સાથેના ઝઘડા અને ડિપ્રેશન બાદ એક એવો સમય પણ આવ્યો કે જ્યારે લોકોને લાગ્યું કે કપિલ શર્માનો સમય પૂરો થઈ ગયો છે, પરંતુ તેણે જબરદસ્ત વાપસી કરી. અને બતાવી દીધું કે કપિલ શર્માને કોઈ રિપ્લેસ નહીં કરી શકે.

    MORE
    GALLERIES

  • 66

    કપિલ શર્માએ એક સમયે દુપટ્ટા વેંચ્યા હતા, બહેનના લગ્ન માટે પૈસા નહોતા, આજે આટલા કરોડનો માલિક

    ગિન્ની સાથે કર્યા લગ્ન- કપિલ શર્માએ ગિન્ની ચરથ સાથે 2015ની સાલમાં લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે જેમના નામ અનાયરા અને ત્રિશાન છે. કપિલ શર્મા ગાડીઓનો શોખ ધરાવે છે. તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત ટીવી શો, જાહેરાતો તથા શોઝ છે.

    MORE
    GALLERIES